વહીવટી પત્રકો

20 ટિપ્પણીઓ:

  1. લોકસભાની ચુંટણી સંદર્ભે બિચારા પિસાઇન્ડીંગ ઓફિસર માટેના કોઈ પત્રકો /એક્ષેલ શીટ બનાવી હોય તો મુકજો...ન બનાવી હોય તો જે લોકો એક્ષ્પર્ટ છે..તે મિત્રો ને ખાસ વિનન્તીકે સમય લે અને બોર્ડ પર મુકે...ગુજરાતી ભાષા માં મુકજો...

    જવાબ આપોકાઢી નાખો
  2. Vidyasahayak tarike rajinamu aapvana niyam su che..
    Ketla samay pahela rajinamani notis aapiye to pagar na bharvo pade ?
    G.r. aapso...
    Thnx

    જવાબ આપોકાઢી નાખો
  3. તલાટી મંત્રી જિલ્લાફેર અરજી ની PDF send કરશો હમણાં

    જવાબ આપોકાઢી નાખો
  4. કપાત પગાર લીધેલ હોય તો સીનોયોરિટી મા ફેર પડે કે નાઈ તે નો કાઈ જી આર હોય તો મોકલો

    જવાબ આપોકાઢી નાખો
  5. આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.

    જવાબ આપોકાઢી નાખો
  6. Ak jilla mathi bija jilla ma transfer mate caste pramane jagya joi NOC apay 6e?

    જવાબ આપોકાઢી નાખો
  7. Jilla transfer ma open jagya khali hoy ane SEBC ni jagya khali na hoy to transfer na made badali ma bhi caste jovi pade

    જવાબ આપોકાઢી નાખો
  8. હેલ્થ ના કર્મચારી હું અમરેલી જિલ્લા માં 1992માં ભરતી થયેલ છું.2000 ના વર્ષ માં કોડીનાર તાલુકો જૂનાગઢ જિલ્લા મા જતાં ... અમોને option થી અમરેલી જિલ્લામાંથી જૂનાગઢ જિલ્લા માં બદલી થયેલ... ત્યાંથી જિલ્લા ફેર થી 2009 માં પરત અમરેલી જિલ્લા માં આવેલ છે તો મારી સીનીયોરિટી નવેસર થી ગણાય? કે જૂના હાજર 1992 થી? please reply..

    જવાબ આપોકાઢી નાખો
  9. અપંગ એલાઉન્સ નો લેટેસ્ટ પરિપત્ર મોકલો

    જવાબ આપોકાઢી નાખો
  10. અપંગ એલાઉનસ નો લેટેસ્ટ પરિપત્ર ત્રીજૂ ઉચ્ચતર તો અપંગ એલાઉનસ કેટલુ આકારવુ

    જવાબ આપોકાઢી નાખો
  11. અપંગ એલાઉન્સ પરિપત્ર હોય તો મોકલો

    જવાબ આપોકાઢી નાખો