23 જાન્યુઆરી, 2014

આવો મિત્રો બસુ પગાર કેન્દ્ર શાળા નં.૧ તા.વડગામ સાથે આપણા ૬૫માં ગણતંત્રદિવસ(પ્રજાસત્તાક દિન)ની ભવ્ય ઉજવણી કરીયે

આ ગણતંત્રદિનની ભવ્ય ઉજવણીમાં પધારવા અમારી બસુ પગાર કેન્દ્ર શાળા નં. શાળા પરિવાર તરફથી દરેક સ્નેહી જનો, મિત્રોને ભાવભર્યું હાર્દિક આમંત્રણ છે..............

COURTESY-MUKESHBHAI PARMAR


15 જાન્યુઆરી, 2014

બસુ પગાર કેન્દ્ર શાળા નં.૧નો ધોરણ ૧ થી ૫ ના શૈક્ષણિક પ્રવાસની કેટલીક ઝલકો..............








સરકારી કર્મચારી માટે નાણાંકીય વર્ષ ૨૦૧૩-૨૦૧૪નું ઇન્કમટેક્ષ જાત આકારણી પત્રક

ફેબ્રુઆરી મહિનો એટલે સરકારી કર્મચારી માટે હિસાબ કરવાનો મહિનો.................. 

ઇન્કમટેક્ષ માટે હિસાબમાં સરભર કરવાનો મહિનો...........

સરકારી કર્મચારી માટે નવીન વીમાની પોલીસી કે ટેક્ષ બચાવવા માટે કે કરમુક્તિ માટે અવનવી તરકીબ અજમાવવાનો મહિનો................

તો આવા સરકારી કર્મચારી માટે નાણાંકીય વર્ષ ૨૦૧૩-૨૦૧૪નું ઇન્કમટેક્ષ જાત આકારણી પત્રક અહીં મૂકી રહ્યો છું.........

જે સંપૂર્ણ ફોર્મુલ્યા સાથે શ્રુતિ ફોન્ટમાં બનાવેલ છે.

INCOME TAX FORM અહીં ક્લિક કરી DOWNLOAD કરો.......

13 જાન્યુઆરી, 2014

બસુ પગાર કેન્દ્ર શાળા નં.૧........... બનાસ ડેરીની મુલાકાતે ..........

શૈક્ષણિક પ્રવાસમાં શિક્ષક બની ગયા બાળક જેવા...........

બસુ પગાર કેન્દ્ર શાળા નં.૧ નાં બાળકો તિરુપતિ વિસનગર ખાતે પ્રવાસનો આનદં માણી રહ્યા છે..........

HTAT મુખ્ય શિક્ષક ભરતીનું કામ ચલાઉ મેરીટ મુકાઈ ગયું છે ......

5 જાન્યુઆરી, 2014

સરદાર પટેલ બાળમેળાનો અહેવાલ



                                        બસુ પગાર કેન્દ્ર શાળા નં.૧
                                             મુ.બસુ તા.વડગામ,જી.બનાસકાંઠા
                             તા.૧૩/૧૨/૧૩
સરદાર પટેલ બાળમેળાનો અહેવાલ
            આજરોજ તા.૧૩/૧૨/૨૦૧૩ને શુક્રવારના રોજ બસુ પગાર કેન્દ્ર શાળા નં.૧માં સરદાર પટેલ બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓએ ખુબ જ ઉત્સાહપુર્વક ભાગ લીધો.તાજેતરમાં જ સરદાર પટેલનું વિશ્વમાં સૌથી મોટું સ્ટેચ્યુ ગુજરાતીઓ બનાવવા જઈ રહ્યા છે. ત્યારે બસુ પગાર કેન્દ્ર શાળા નં.૧ના વિદ્યાર્થીઓ પણ પોતાનું યોગદાન આપવામાં કેમ પાછા પડી શકે?

કોમ્પ્યુટર એડેડ લર્નિંગ (CAL) પ્રોજેક્ટ અંતર્ગત સમાવિષ્ટ શાળાઓમાં ધોરણ ૭ અને ૮ના વિદ્યાર્થીઓ માટે INTEL TECHNOLOGY INDIA PVT LTD. નાં સહયોગથી સ્ટુડેન્ટ ઈન્ટરનેટ વર્લ્ડ કાર્યક્રમના અમલીકરણ બાબત..........






સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતી વર્ષ નિમિત્તે લેખિત સ્વાધ્યાયમાળાનાં પુસ્તકોના સ્વ અધ્યયનમાં ભાગ લેવા અંગે.........